આઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચર ઉત્તર આપે છે..

0
654

 

આઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ ચંદા કોચર સામે થયેલા આક્ષેપોને તેમન પતિ દીપક કોચરે ખોટા ઠેરવીને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, ન્યૂપાવર રિન્યુએબલ્સની વેબસાઈટસ પર 700 મેગા વોલ્ટનો પાવર પ્લાન્ટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં હજુ બધા પ્લાન્ટ ચાલુ થયા નથી. ટેકસ ઓથોરિટી ન્યૂપાવર રિન્યુએબલ્લની તપાસ કરી રહી છે. તેમના ફંડ અને કામકાજ બાબત પણ સીબી આઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોતાના પર કરવામાં આવેલા તમામ આરોપ બેબુનિયાદ હોવાનું તેમણે જણાવ્યું હતું.