આંધ્રપ્રદેશમાં હવે પાંચ ઉપ- મુખ્ય પ્રધાનો .

0
809

આંધ્રના મુખ્યપ્રઘાન જગ મોહન રેડ્ડીએ તેમના પ્રધાનમંડળમાં પાંચ નાયબ મુખ્યમંત્રીઓની નિયુક્તિ કરવાનો નિર્ણય લીધો છે. આ પાંચ નાયબ મુખ્યપ્રધાનો અનુસૂચિત જનજાતિ, અનસૂચિત જાનિ, પછાત જાનિ, લધુમતી અને કાપુ સમુદાયમાંછી લેવામાં આવશે. દેશના રાજકાૈરણમાં એવું આ પ્રથમવાર બની રહ્યું છેકે., કોઈ રાજ્યના પ્રધાનમંડળમાં પાંચ નાયબ મુખ્યમંત્રી  હશે. આ પાંચ વ્યક્તિઓમાંથી બેવિધાયક તો ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડૂ સાથે કામ કરી ચૂક્યા છે. જગમોહન રેડ્ડીએ જણઆવ્યું હતું કે, તેઓ અઢી વરસ બાદ પ્રધાનમંડળમાં પરિવર્તન કરશે. તેમણે પોતાના પક્ષના વિધાયકોને આમજનતાની ફરિયાદો દૂર કરવા તેૈમજ લોકોના કામ કરવ અનુરોધ કર્યો હતો. જો લરકાર લોકોની ફરિયાદ દૂર કરવા પ્રયાસ નહિ કરે તો લોકોનો સરકાર પરથી વિશ્વાસ જતો રહેશે. જનતામાટે કામ કરીને જ સરકાર પોતાની કામગીરી વધુ સારી રીતે કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here