આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અમદાવાદનાં પત્રકાર મેધા પંડ્યા ભટ્ટને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અમદાવાદનાં પત્રકાર મેધા પંડ્યા ભટ્ટને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પાંચમી માર્ચે મુંબઈમાં ઓલ મિડિયા કાઉન્સિલ દ્વારા યોજાતા નેશનલ એવોર્ડ 2018 માટે ફિલ્મ ક્રિટિક કેટેગરીમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીના હસ્તે આ એવોર્ડ મેધા પંડ્યા ભટ્ટને પ્રદાન થયો હતો. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)