અરબાઝ ખાન કહે છેઃ આજે હું જે કઈ છુંં તે મારી મહેનતને કારણે છું

0
921

સુપરસ્ટાર સલમાન ખાનના ભાઈ અભિનેતા – નિર્માતા અરબાઝ ખાને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, લોકો એમ માને છે કે, મારા ભાઈ સલમનાન ખાનને કારણે મને બોલીવુડમાં કામ મળે છે, એવાત સાચી નથી. મને બોલીવુડમાં જેકામ, નામ અને સ્થાન મળ્યું છે તે મારી મહેનતને આભારી છે. હું બે દાયકાથી ફિલ્મ જગત સાથે સંકળાયેલો છું. મ 70થી વધુ પિકચરોમાં કામ કર્યું છે  . મને મારા ભાઈની લાગવગથી એક બે પિકચરમાં કામ મળી શકે, પણ એનાથી મારી કેરિયર ન બને. આ ક્ષેત્રમાં આવીને મેં બહુ મહેનત કરી છે. જેનું ફળ આજે મને મળે છે.