અમેરિકામાં ફલુનો રોગ ફેલાઈ રહ્યો હોવાની આશંકા

0
718

 

સેન્ટર ફોર ડિઝેસ્ટર એન્ડ પ્રિવેન્શન દ્વારા ઘોષિત આંકડાઓ અનુસાર, કુલ 4,064 અમેરિકનોનાં આ વરસે -2018ના વરસના ત્રીજા સપ્તાહમાં ફલુના કારણે મૃત્યુ થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

 એરિઝોના, ઈન્ડીયાના, કંટકી  અને આર્કાન્સાસમાં ફલુના રોગને કારણે ગયા વરસની સરખામણીમાં આ વરસે વધુ 20 ટકા પ્રિસ્ક્રીપ્શનનો વધારો નોંધાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું.