અમેરિકામાં તેમજ વિદેશમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ થતો હોવા છતાં અમેરિકામાં રોજગારીમાં જબરદસ્ત વધારો થયો છે…

0
1023
FILE PHOTO: U.S. President Donald Trump walks from Marine One upon his return to the White House in Washington, U.S., March 19, 2017. REUTERS/Joshua Roberts
REUTERS/Joshua Roberts

અમેરિકામાં ગ્લોબલ કંપનીઓ તથા અન્ય વ્યાપારી સંકુલો  તેમજ વ્યાવસાયિકો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને ઉગ્રતાથી વિરોધ કરે છે. આમ છતાં અમેરિકામાં ગત ઓગસ્ટ મહિના દરમિયાન નવી 2લાખ , એક હજાર નોકરીઓનું નિર્માણ થયું હતું. જેને કારણે દેશમાં બેરોજગારીનો દર માત્ર 3.9 ટકા જ નોંધાયો હતો. આર્થિક વિકાસ તેમજ લોકોના પગાર અને વળતરમાં વધારો થયો હતો. ઉપરોક્ત માહિતી ગત ઓગસ્ટ મહિનાના જોબ્સ રિપોર્ટમાં આપવામાં આવી હોવાનું આધારભૂત સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.