અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરનારા માટે કડક કાયદા બનાવશે ટ્રમ્પ

0
1125

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા વસાહતીઓ માટે ઈમિગ્રેશન કાયદામાં મોટાપાયે ફેરફાર કરવાનું પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિચારી રહ્યા છે. હાલમાં કડક કાયદો ના હોવાથી ગેરકાયદેસર રહેનારી વ્યક્તિ અમેરિકામાં 4થી 6 વરસ સુધી રોકાયા બાદ પાછા જવાનું વિચારતી જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રાન્ટોના સમર્થકો ડેમોક્રેટિક સાંસદોની પણ ટીકા કરી હતી. સરહદોને મુક્ત રાખવાની હિમાયત કરનારાઓ ગુનાખોરી કે સૈન્યની વધતી જવાબદારીઓ બાબત ચિંતા કરતા નથી એ વલણની ટ્રમ્પે ટીકા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here