અમેરિકાના ફલોરિડામાં ભવ્ય બીએપીએસ સ્વામી નારાયણ મંદિરઃ સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિનું ઩કેન્દ્ર

0
935

ફલોરિડાના બોયન્ટન બીચ પર આવેવું બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાનું આ મંદિર ખરેખર વિશિષ્ટ છે. એની બાંધણી અનોખી છે. આધુનિકતા અને પરંપરાના સુમેળ જેવું આ મંદિર 2001માંહરિ્ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ મંદિરમાં વિવિધ પ્રકારની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ઉત્થાનની સુંદર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ફલોરિડાની મુલાકાત લેનારા દરેક હરિભક્તો અચૂક આ મંદિરની મુલાકાત લે છે.