અમેરિકાના પ્રમુખે કહ્યું – હું ફરીવાર ભારત આવીશ, ટૂંક સમયમાં જ અમે મોટી વ્યાપારિક ડિલ કરીશું.., 

0
1189

 

      અમેરિકા પરત જઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, મારા માટે ભારતની મુલાકાતના આ બેદિવસ અતિશય વિશિષ્ઠ રહ્યા છે. હું અહીં ફરી આવીશ. હું ફકત બિઝનેસમેન હતો ત્યારે એકવાર ભારતની મુલાકાતે આવ્યો હતો. પ્રમુખ  બનીને પહેલીવાર ભારતની મુલાકાત મેં લીધી , જે યાદગાર બની રહેશે. મારી અને મોદીની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો છે. અમે સારા મિત્રો છીએ.