અમદાવાદમાં રામકૃષ્ણ મિશનના પેટામઠની સ્થાપના નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ

અમદાવાદમાં રામકૃષ્ણ મિશનના પેટામઠની સ્થાપના નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રામકૃષ્ણ મઠ વિશેની માહિતી પુસ્તિકાનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. આ પ્રસંગે રામકૃષ્ણ મઠના નિખેલાશ્રનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં અમદાવાદ મઠની વેબસાઇટ પણ લોન્ચ થઈ હતી.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here