અમદાવાદમાં યોજાયેલ કરાટે ચેમ્પિયનશિપમાં હરીશકા પરીખને ગોલ્ડ

 

 

આણંદ: લક્ષ્ય ઈન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલ ૧૭મી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ સિતો-રિયૂ કરાટે ચેમ્પિયનશિપમાં હરીશકા પરીખે અંડર-૭ વ્હાઈટબેલ્ટ ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ તથા મિષ્કા પરીખે અંડર-૭ ગર્લ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેળવ પ્રાપ્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here