અમદાવાદની પ્રસિદ્ધ નારાયણી હાઇટ્સ હવે ફોર સ્ટાર

 

અમદાવાદઃ આંતરરાષ્ટ્રિય એરપોર્ટથી ત્રણ કિમી ગાંધીનગર ના માર્ગે પ્રખ્યાત નારાયણી હાઇટ્સને ફોર સ્ટારઅમદાવાદના  રેટીંગ પ્રાપ્ત થયું છે. વેદીગ ડેસ્ટિનેશન તરીકે અમદાવાદની જાણીતી હોટેલ નારાયણી હાઇટ્સ છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી સ્વાદ અને સ્થળમાં લોકપ્રિય છે. તાજેતરમાં ગુજરાત ટુરિઝમ દ્વારા પણ નારાયણી હાઇટ્સ ને ટુરિઝમ એવોર્ડ ૨૦૨૦ આપ્યો હતો. હવે નારાયણી હાઇટ્સ તેમના મહેમાનોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ફોર સ્ટાર કક્ષાએ પુરી પાડવા સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે, ૧૦૮ અદ્યતન રૂમ અને ૩૦૦૦ ની ક્ષમતા ધરાવતા નારાયણી હાઇટ્સ ફ્ય્ત્ વર્તુળમાં પણ લોકપ્રિય નામ રહ્યું છે.

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here