અભિનેત્રી સોનાલી બેન્દ્રે કેન્સરનો ઈલાજ કરાવીને, સ્વસ્થ બનીને મુંબઈ આવી ગઈ.

0
1343

.


અભિનેત્રી સોનાલી બેન્દ્રે ન્યુયોકૅમાં કેન્સરની સારવાર લઈ રહી હતી. લગભગ પાંચ મહિના ન્યુયોર્કની હોસ્પિટલમાં સારવાર લઈને સોનાલી મુંબઈ પાછી આવી ગઈ છે. સોનાલીના પતિ ગોલ્ડી બહેલો જણાવ્યું હતું કે, સોનાલી હવે સંપૂર્ણ સ્વસ્થ છે. હાલમાં તેનો ઇલાજ પૂરો થયો છે. પરંતું રેગ્યુલર ચેકઅપ માટે સોનાલીએ અવારનવાર ન્યુયોર્ક જવું પડશે.