અનોખી માનવસેવા કરતો મંગલ મંદિ2 માનવ સેવા પર2વા2

ચાલીસપચાસ વર્ષ પહેલાં આપણા સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ જોઈએ તેવી સા2ી નહોતી. એમાંય તે સ્ત્રી વિધવા હોય તો તો એની સ્થિતિ આ સંસા2માં ઘણી જ કફોડી અને દયનીય બની જતી, અને એમાંય સંતાન સાવ નાનાં હોય તેની તો વાત જ ન પૂછો… સૈા સગાંવહાલાં આવી કપ2ી વેળાએ સાંત્વના અને સધિયા2ો આપવાના બદલે મોં ફે2વી લે છે. હૂંફને બદલે હડધૂત ક2ાય. આવકા2ને બદલે અવગણના અને ઉપેક્ષા ક2ાય… સમાજ ત2છોડે… સ્વા2થનું સંગીત ચા2ેકો2 બાજે… કોઈ નથી કોઈનું દુનિયામાં આજે… તનનો તંબૂ2ો જેજે બેસૂ2ો થાય ના… જેવી પર2સ્થિતિ વિધવા અને તેનાં સંતાનોની થઈ જોય છે… નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના… જોંખો જોંખો દીવો મા2ો જો 2ે બુજોય ના…
અમદાવાદથી સૌ2ાષ્ટ્રમાં જતા નેશનલ હાઈવે નંબ2 એ-આઠ પ2 બગોદ2ા ગામની સ2હદમાં પ્રવેશતાં જો સવા2ના નવ દસ અને સાંજનો સમય હોય તો 2સ્તાની જમણી બાજુએ સિત્તે2નેવું ભાઈઓ ગોળગોળ ચક્ક2 મા2તા નજ2ે પડે… એ બધા છે મંગલ મંદિ2 માનવ સેવા પર2વા2માં બિ2ાજતા ભગવાન. અમદાવાદથી બાવળા અને બાવળા છોડીએ એટલે ભાયલા મોગલ આઈનું ધામ આવે અને એથી આગળ પંદ2ેક કિલોમીટ2ે જનસેવા એ જ પ્રભુસેવાના ધામસમા મંગલ મંદિ2 માનવ સેવા પર2વા2માં ફ2તાં ભગવાનનાં દર્શન થાય. પંડપીડાએ 2ઝળતા, દુઃખી નિ2ાધા2, બિનવા2સી માનવીઓને અહીં આશ2ો અને 2ોટલો આપી સા2વા2, શુશ્રૂષા, સેવા ક2વામાં આવે છે અને તેમને ભગવાનથી સંબોધન ક2ાય છે. મંગલ મંદિ2 માનવ સેવા પરિવારના પૂજા2ી છે બેતાલીસેક વર્ષના દિનેશભાઈ મનજીભાઈ લાઠિયા અને તેમના સાથીઓ.
મંગલ મંદિ2 માનવ સેવા પર2વા2માં બેઠાં બેઠાં દિનેશભાઈ લાઠિયા સાથે વાતો ક2તાં તેમને પૂછ્યું કે આ પ્રકા2ના કાર્યમાં કઈ 2ીતે જોડાયા. અને તેમના ચહે2ા પ2 દુઃખની આછે2ી લહે2ખી પ્રસ2ી ગઈ. અને વેદનાસભ2 વાણી નીકળી પડી તેનો સા2 પહેલા પે2ેગ્રાફમાં વર્ણવ્યો તેવો છે… અને પછીની વાત તેમના જ શબ્દોમાં. મા2ી છ માસની ઉંમ2ે મા2ા પિતાનું અવસાન થયેલું. મા2ાથી મોટાં ત્રણ ભાઈ અને એક બહેન, સૌથી નાનો હું. અમે પાંચ ભાંડ2ડાંઓએ નાની વયે પિતાનું છત્ર ગુમાવ્યું. પર2વા2ના આવા સંજોગોમાં હું શાળાએ જઈ ન શક્યો અને અભણ 2હી ગયો. વા2સામાં ખેતી મળેલી, પણ તેય સૂકી ખેતી. સગાંઓ સ્નેહ આપવાને બદલે અમા2ા પ2 હસે. પ્રેમ અને વાત્સલ્યની હૂંફના અભાવે તકલીફો મળે, પણ આ સંસા2માં સૌની દેખભાળ ક2ના2 પ2મકૃપાળુ પ2મેશ્વ2 બેઠો છે. મા2ી બા અંજુબહેને અમને સૌ ભાઈ-બહેનોને મોટાં કર્યા, પણ મા2ા મનમાં પેલી અભાવગ્રસ્તતા પડેલી. હું કોઈને 2ઝળતા જોઉં, દુઃખીઓને જોઉં એટલે મને મા2ું બચપણનું દુઃખ યાદ આવે. અને હું તેમને મા2ાથી બને તે 2ીતે મદદરૂપ બનવા પ્રયાસ ક2ું, તેમનું દુઃખ હળવું ક2વા મદદરૂપ થાઉં.
મોટો થયો એટલે ભાવનગ2ના શિહો2 તાલુકાનું સ2કડિયા (સોન) મા2ું વતનનું ગામ છોડી 1992માં કમાવા માટે બાપુનગ2, અમદાવાદ આવ્યો. બાપુનગ2માં 2હી હી2ા ઘસવાનું કામ 2002 સુધી કર્યું. હી2ા ઘસવાની સાથે સાથે બીજોને મદદરૂપ થતો 2હેતો. એમાં કચ્છ-ભૂજના ભૂકંપમાં ત્યાં જઈ પીડિતોની સેવામાં જોડાયો. અમ2ેલીના બાબાપુ2માં આવેલા પૂ2 વખતે અને સુ2તમાં આવેલા તાપી નદીમાં પૂ2 વખતે પૂ2પીડિતોની સેવા ક2ી. ગોધ2ા હત્યાકાંડ વખતે ઘ2વિહોણા થયેલા અને બગીચામાં આશ2ો લઈ 2હેલાઓ માટે સતત ચા2 દિવસ સુધી પૂ2ીશાકના ભોજનની વ્યવસ્થા ક2ેલી. બનાસકાંઠા ધાને2ા વિસ્તા2માં અતિવૃષ્ટિ સમયે પીવાનું પાણી અને ફૂડ પેકેટ પહોંચાડેલાં. અમદાવાદમાં દાણીલીમડાની ચાલીમાં વ2સાદના પાણી ભ2ાઈ જતાં ત્યાં પીવાનું પાણી અને નાસ્તો પોલીસની મદદ લઈને પહોંચાડેલો. મેઘાણીનગ2, કોત2પુ2, વટવા, દર2યાપુ2 વિસ્તા2ની ચાલીઓમાં વ2સાદી પાણીમાં ફસાયેલાને પોલીસ અધિકા2ી મંજિતાબહેન વણજા2ાની સહાયમાં ફૂડ પેકેટ અને પીવાનુું પાણી પહોંચાડેલું. આ 2ીતે જ્યાં દુઃખી, પીડિતો, નિ2ાધા2 વ્યક્તિઓની મા2ાથી થાય તે સેવા ક2તો.
ફ2ી વતનના ગામે જઈ બી. ટી. કોટન બીજનું પ્લોટિંગ અવધૂત ફાઉન્ડેશનના નામે કર્યું. વતનના ગામ સ2કડિયા ગયા પછી 2સ્તે 2ઝળતા, દુઃખી નિ2ાધા2, અસ્થિ2 મગજની વ્યક્તિઓને જુદી જુદી સંસ્થાઓમાં લઈ જઈ દાખલ ક2ાવું. બા2ેજા ગામના જગાભાઈ પ્રજોપતિએ મને ફોન ક2ેલો કે ત્રણેક વર્ષના બાળકને લઈ એક બહેન ગામમાં ફ2ે છે. આ બાળક સાથે બહેનને લઈ મંજિતાબહેન વણજા2ા પાસે ગયો. પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફર2યાદ નોંધ લખાવી સુ2તના માનવ સેવા ચેર2ટેબલ ટ્રસ્ટમાં દાખલ ક2ેલાં. ત્યાં ત્રણ માસ સા2વા2 લીધી. તપાસ ક2તાં તેના પર2વા2ની ભાળ મળી, જે મધ્ય પ્રદેશના જાંબુ ગામ હોવાની માહિતી મળેલી. એટલે તેના ગામ જઈ આ બહેન અને બાળકનું તેના પર2વા2 સાથે મિલન ક2ાવેલું. સમયની અનુકૂળતાએ સનાથળ સર્કલની બાજુમાં વચ્છ2ાજ હોટેલ પ2 અમા2ું નાનકડુ ગ્રુપ 2સ્તાઓ પ2 2ઝળતાં, ભટકતાં, મંદબુદ્ઘિ બિનવા2સી પ્રભુજીને નવડાવીએ, વાળ-નખ કાપીએ, પાટાપિંડી ક2ીએ, ખવડાવીએ અને અન્ય સંસ્થા સુધી પહોંચાડવાનું કામ ક2તા.


આ 2ીતે એક વખત સંસ્થામાં પીડિત વ્યક્તિને દાખલ ક2ાવી વતનના ગામ સ2કડિયા જવા માટે બગોદ2ા વહેલી સવા2ે ઊત2ેલો. બગોદ2ામાં સવા2ે જ અસ્થિર મંદબુદ્ધિ બહેન મળી. એને પહોંચાડવા માટે 181 અભયમ્ ગાડીને ફોન ક2ેલો. દોઢેક કલાકે અભયમની ગાડી આવી ત્યાં સુધીમાં પેલી બહેન ચાલી ગયેલી. ગામમાં તે બહેનની શોધ ક2તાં હતાં ત્યાં બીજી અસ્થિ2 મંદબુદ્ધિ બહેન મળી એટલે તેને બોટાદના માનવ સેવા મંદબુદ્ધિ આશ્રમમાં મૂકી પાછો બગોદ2ા આવ્યો. ત્યાં બીજી બે અસ્થિ2 મંદબુદ્ધિ બહેનો મળી. તેને બોટાદ મૂકીને પાછો આવ્યો ત્યા2ે સવા2માં મળેલી બહેન છેક સાંજે મળી તેને પણ બોટાદની સંસ્થામાં દાખલ ક2ી. આમ એક જ દિવસમાં બગોદ2ામાંથી ચા2 અસ્થિ2 મંદબુદ્ધિ બહેનોને બોટાદની સંસ્થામાં દાખલ ક2ાવી.
આ ઘટનાથી બગોદ2ા ગામના સ2પંચના પર2ચયમાં આવ્યો. સ2પંચ સાથે કંઈ ઓળખાણ નહિ, પણ તેમણે મને પૂછેલું કે, દિનેશભાઈ તમા2ે શેની જરૂ2ત છે ? ત્યા2ે મેં જણાવેલું કે આમ તો મા2ે કંઈ જરૂ2 નથી, પણ હું આ અસ્થિ2 મંદબુદ્ધિ, દુઃખી પીડિત આત્માઓની સેવા ક2ી શકું તે માટે ભૂમિ મળે તો એક જગ્યાએ બેસી તેમની સેવાનું કામ થઈ શકે. તેમણે ગામસભા બોલાવી આગેવાનોની મુલાકાત ક2ાવી. તેમનું કહેવું હતું કે બગોદ2ાના અને બાવળા ખેતીવાડી ઉત્પન્ન બજા2 સમિતિના પ્રમુખ 2મેશભાઈ મકવાણા હા પાડે તો જમીન ફાળવીએ. એટલે 2મેશભાઈને મળી વાત ક2ી. તેઓ પણ જમીન આપવા તૈયા2 થયા. 13મી નવેમ્બર, 201પના 2ોજ જમીન ફાળવવાનો ઠ2ાવ થયો. બગોદ2ા ગામના સહયોગથી મળેલી ત્રણ એક2 જમીન પ2 આઠ મિત્રોએ મળીને 15મી નવેમ્બર, 2015ના 2ોજ ભૂમિપૂજન કર્યું. અને 15મી મે, 2016ના 2ોજ નવ ભગવાનની સેવાના અહીં શ્રીગણેશ કર્યા. મેં 2004માં પ્રભુજી-ભગવાનોને સા2ા મકાનમાં, સા2ી સ્થિતિમાં 2ાખવાની પ્રાર્થના ક2ેલી જે 1પમી મે, 2016ના 2ોજ પૂર્ણ થઈ.
આ સંસ્થાનો પ્રા2ંભ થતાં જે મા2ા સાથીઓ હતા તે ધીમે, ધીમે ખસતા ગયા, કા2ણ કે સંસ્થામાં તો લાખ બે લાખ રૂપિયા જોડવાના આવે, પણ પ્રભુજીની સેવા માટે કોઈ ને કોઈ મળતા 2હ્યા અને પ્રશ્નો ઉકેલાતા ગયા. મંદિતાબહેન વણજારા અમદાવાદના પ્રકાશભાઈ જૈનને લઈ સંસ્થામાં આવ્યાં. પ્રકાશભાઈએ ત્રણ લાખનું આર્થિક યોગદાન આપ્યું. બોપલ-અમદાવાદના 2ાહુલભાઈ જૈનનો આર્થિક સહયોગ મળતો 2હે છે. શે2પુ2ા ગામના કચ્છી પટેલ સામાજિક કાર્યક2 સવજીભાઈએ અહીં બો2 ક2ાવી પાણીની સમસ્યા ઉકેલી દીધી. આમ મા2ા મિત્રો અને સમાજમાંથી આર્થિક સહયોગ મળવા લાગ્યો.
મંગલ મંદિ2 માનવ સેવા પર2વા2-આશ્રમ નવ પ્રભુજીઓની સેવાથી પ્રા2ંભ થયેલ આજે નવ માતાજીઓ સહિત 104 પ્રભુજીઓની સેવા થઈ 2હી છે. બે વર્ષમાં કુલ 400થી વધુ લોકોની સા2વા2 ક2વામાં આવી. અહીં આશ્રમમાં સા2વા2 દ2મિયાન સા2ું થતાં પ્રભુજીઓને તેમના પર2વા2 સાથે મિલન ક2ાવાય છે. આ 2ીતે 26પ પ્રભુજીઓનું તેઓના પર2વા2 સાથે મિલન ક2ાવ્યું છે, જેમાં ગુજ2ાત સહિત મધ્ય પ્રદેશ, મહા2ાષ્ટ્ર, બિહા2, ઉત્ત2 પ્રદેશ, 2ાજસ્થાન, પંજાબ, ઝા2ખંડ, તામિલનાડુ, કે2ળ અને નેપાળ સુધી સંસ્થાના ખર્ચે પ્રભુજીઓને તેમના પર2વા2 સુધી પહોંચાડ્યા છે.
આ 2ીતે જૂના કોબા-ભાત ગામના 2હેવાસી પ્રભુજી 2ણછોડભાઈ ફૂલાભાઈ પટેલનું હમણાં 2પ વર્ષે તેમના પર2વા2 સાથે મિલન થયું. આશ્રમમાં સવા2ે પ્રભુપ્રાર્થના, પૌષ્ટિક આહા2, વ્યાયામ, યોગ, સંગીત, મનો2ંજન અને હાસ્ય, આ2ોગ્યની કાળજી 2ાખવામાં આવે છે. કોઈનો ફોન આવે કે જાણ ક2ે કે આ સ્થળે બિનવા2સી વ્યક્તિ 2ોડ પ2 કે અન્ય સ્થળે બેઠેલી કે સૂતેલી છે તો સંસ્થાની એબ્યુલન્સ વાન ત્યાં પહોંચી જાય છે અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફર2યાદ નોંધાવી પ્રભુજીને આશ્રમ લાવી વાળ-નખ કાપી, નવડાવી ભોજન આપવામાં આવે છે. અસ્થિ2 મગજના હોય તો અમદાવાદની માનસિક સા2વા2 હોસ્પિટલ, દિલ્હી દ2વાજામાં સા2વા2 ક2ાવાય છે. આ દવાખાનાના મુખ્ય ડોક્ટર ડો. ચૌહાણનો અમને પૂરો સહકા2 મળે છે. અન્ય પ્રભુજીની સા2વા2 સિવિલ હોસ્પિટલમાં ક2ાવાય છે.
પર2વા2 અંગે પૂછતાં દિનેશભાઈનો જવાબ હતો કે આશ્રમના પ્રભુજીઓ મા2ો પર2વા2. મોટા ભાગનો સમય અહીં પ્રભુજીઓની સેવામાં જ ગાળવાનો. સ2કડિયા ગામે મા2ાં બા, પત્ની, નાનો પુત્ર 2હે છે. મોટો પુત્ર અવધૂત નવમા ધો2ણમાં ભણે છે. તેની જવાબદા2ી મા2ા મિત્રે લીધી છે. બાપુનગ2માં તેના ઘ2ે રહી ભણે છે. મા2ા આ સેવાકાર્યથી મા2ા પર2વા2ના પાંચ સભ્યોને થોડીક તકલીફ પડતી હશે, પણ દુઃખી, નિ2ાધા2, બિનવા2સી પ્રભુજીઓની તકલીફની સ2ખામણીએ તો અમા2ી તકલીફ નહિ જેવી લેખાય. કેટલાય પ્રભુજીનું પર2વા2 મિલન થાય, કેટલાકનું વર્ષે, બે વર્ષે, પાંચ-પચીસ વર્ષે પર2વા2 સાથે મિલન થાય. આટલાં વર્ષો પછી પર2વા2ને પોતાના વિખૂટા પડેલા દીક2ા, પિતા, પત્ની, દીક2ીનાં દર્શનથી, પ2ત મળવાથી કેટલો આનંદ થતો હશે… આ પર2વા2 મિલન વખતે એમના આનંદની લાગણી સામે મા2ા પર2વા2ની તકલીફ તો કંઈ ન કહેવાય. લાખ લાખ સલામ છે દિનેશભાઈની આ ઉમદા ભાવનાને…

લેખક કર્મશીલ પત્રકાર છે.