અનિલ ચાવડાનો દ્વિતીય કાવ્ય સંગ્રહ પ્રગટ થયો 

 

અમદાવાદ : ખૂબ જ ટૂંકા સમયગાળામાં ગુજરાતી સાહિત્યજગતમાં લોકપ્રિયતા મેળવનાર યુવા કવિ અનિલ ચાવડાનો બીજો કાવ્ય સેંગ્રહ ઘણું બધુ છે પ્રકૈશિત થયો છે. તાજેતરમાં નવજીવનું ટ્રસ્ટ ખાતે ઔ કાવ્ય સંગ્રહનો વિમોચન સમારોહ યોજાયો હતકૌવ્ય સંગ્રહનું વિમોચન રાજશ વ્યાસ મિસ્કીને હર્ષ બ્રહ્મભટ્ટના હસ્તે થયું હતું. નવજીવન ટ્રસ્ટના જિતેન્દ્ર દેસાઈ મોરિયૂલ હોલમાં મોટી સંખ્યામાં સૂાહિત્યસિકો જોડયા હતા. આ પ્રસૈગે નવજીવન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસો, શરદ ઠાકર, કેશુભાઈ દેસાઈ, રતિલાલ વર્મા, ઇગિત મોદી, ભાવેશ ભટ્ટ, રામ મોરી સહિત બંધૂસભાનૂા અનેક યુવા કવૂિઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન કવિ તેજસ દવેએ કર્યું હતું. કવિ અનિલૂ ચાવડૅ અમેરિકાના પ્રવાસે છે. તેમનો સંપર્ક * +૯૧૯૯૨૫૬૦૪૬૧૩ પર થઈ શકશે.