ક્વીન્સ ટેમ્પલમાં ગણપતિ વિસર્જન


23મી સપ્ટેમ્બરે ન્યુ યોર્કના એમ્હર્સ્ટના ગીતા ટેમ્પલ આશ્રમમાં ગણપતિ વિસર્જનમાં લગભગ 400થી વધારે ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી સત્યાનંદ અને સ્વામી જયેશના માર્ગદર્શન હેઠળ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું.