કૌન બનેગા કરોડપતિની 10મી સિઝનનું શૂટિંગ અમિતાભ બચ્ચને   શરૂ કર્યું…

સદીના મહાનાયક મેધાવી કલાકાર અમિતાભ બચ્ચને થોડી અવઢવ સાથે કૌન બનેગા કરોડપતિની 10મી સિઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેઓ 2000ની સાલથી આ શો સાથે જોડાયેલા છે. આગામી 3 સપ્ટેમ્બર 2018થી કૌન બનેગા કરોડપતિ – બચ્ચનસાહેબના સંચાલન હેઠળ શોની ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે.