મોદીએ ઈમરાન ખાનને અભિનંદન આપ્યા – પાકિસ્તાન ખુશ થયું.. મંત્રણાના દ્વાર ખુલ્યાં …

 

પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાનની તહરિક-એ ઈન્સાફ પાર્ટી વિજયી બની અને ઈમરાન ખાન વડાપ્રધાન બની રહ્યો છે તે પ્રસંગે ભારતના વડાપ્રધાન નવરેન્દ્ર મોદીએ ઈમરાન ખાનને ફોન કરીને અભિનંદન આપ્યા હતા, તે વાતની પાકિસ્તાનના મિડિયાએ નોંધ લીધી છે. ભારત- પાકિસ્તાન વચ્ચે ફરી મંત્રણા શરૂ થવાની આશા રાખવામાં આવી રહી છે