આઈસીઆઈસીઆઈ બેન્કના એમડી ચંદા કોચરને એક કરોડ રૂપિયાનો દંડ થઈ શકે.

વીડિયોકોન ગ્રુપને લોન આપવાના કેસમાં સેબી આઈસીઆઈસીઆઈ બેન્ક અને બેન્કના એમડી ચંદા કોચરને એક કરોડ રૂપિયાન દંડ થવાની સંભાવના છે. સેબીએ પ્રથમ તબક્કાની તપાસમાં એવું માન્યું છે કે આ હિતના ટકરાવનો મામલો છે. આથી સેબી ઉપરોક્ત બેન્કને 25 કરોડ રૂપિયાનો અને ચંદા કોચરને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારી શકે છે.