હાઈલાઈટ

 

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે થનારી  મંત્રણા માટે પ્રવાસીઓના રિસોર્ટ આયર્લેન્ડ સેન્ટોસાને પસંદ કરવામાં આવ્યું

પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિ.યાના પ્રમુખ કિમ જોંગ ઉન વચ્ચે આયર્લેન્ડ સેન્ટોસા ખાતે મુલાકાત યોજવામાં આવશે એવું સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.  ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ મુલાકાત માત્ર સાથે તસવીરો ખેંચાવવા પૂરતી નથી, પણ એનાથી કંઈક વિશેષ છે. આ પ્રસંગે વિશ્વભરમાંથી આશરે 2500 જેટલા પત્રકારો અને અખબારકર્મીઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે.