વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ માટે ખર્ચાયા રૂ 1,140 કરોડ !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શાસનકાળ દરમિયાન છેલ્લા 4 વરસમાં  વિશ્વના 81 દેશોને પ્રવાસ કર્યો હતો. જેનો ખર્ચ આશરે 1,140 કરોડ થયો હોવાનું  એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. નડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર ત્રણ સપ્તાહે એક વિદેશ પ્રવાસ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમના 2019ના વરસના આગામી વિદેશ પ્રવાસોની કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી