અમેરિકાએ ઈરાનના ગુપ્ત ખાનગી પરમાણુ કાર્યક્રમને જોખમી ગણીને આપી ચેતવણી

અમેરિકા ઈરાન પર ત્રાટકવા ઉત્સુક છે. ઈઝરાયલે ઈરાનના ગુપ્ત પરમાણુ કાર્યક્રમો અંગે માહિતી જારી કરતાં અમેરિકા સમસમી ગયું છે. અમેરિકાએ ઈરાન દ્વારા કરાતી હિલચાલને અતિ ગંભીર અને જોખમી ગણાવીને ચેતવણી  ઉચ્ચારી છેકે આગામી 12 દિવસ દરમિયાન ઈરાનના પરમાણું કાર્યક્રમોને ધ્વંશ કરવા માટે અમેરિકા સક્રિય ભૂમિકા ભજવશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બનતી ત્વરાએ પગલાં લે એવી સંભાવના છે.