ભાજપના નેતા મીનાક્ષી લેખીએ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી વિરુધ્ધ આપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર છેનો પ્રચાર જાહેરમાં શરૂ કર્યો ત્યારબાદ દાખલ કરવામાં આવ્યેો હતો,.

 

REUTERS

રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર છેનો પ્રચાર જાહેરમાં શરૂ કર્યો ત્યારબાદ દાખલ કરવામાં આવ્યેો હતો,સામે પક્ષે કોંગ્રેસે પણ આ મામલે મોદી વિરુધ્ધ માનહાનિનો કેસ દાખલ કરી દીધો છે. જેની સુનાવણી પણ  15મી એપ્રિલના કરવામાં આવશે. રાફેલ યુધ્ધ વિમાનની ખરીદીમાં કથિત અનિયમિતતાની બાબતને લક્ષમાં રાખીને પુનઃ વિચારણાની અરજી પર સુનાવણી કરવાનું ઘોષિત કર્યાબાદ દેશનું રાજકારણ વધુ કલુષિત બની ગયું છે.