દલિતો સામે હિંસા મુદ્દે કોંગ્રેસના પ્રતીક ઉપવાસ


દલિતો સામે હિંસાના મામલે સમગ્ર ભારતમાં સોમવારે કોંગ્રેસ દ્વારા પ્રતીક ઉપવાસ યોજાયા હતા. દિલ્હી સહિત દેશભરમાં કોંગ્રેસના પદાધિકાારીઓ-કાર્યકરો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે ઉપવાસમાં જોડાયા હતા. રાહુલ ગાંધીએ રાજધાટ પર ઉપવાસ કર્યા હતા. (ઇનસેટ) જોેકે દિલ્હી કોંગ્રેસના નેતાઓ ઉપવાસ પહેલાં એક હોટેલમાં છોલેેભટૂરે ખાતા હોવાની તસવીર વાઇરલ થઈ હતી. ( ફોટોસૌજન્યઃ લાઇવમિન્ટ-એએનઆઇ)