અમેરિકન સેનેટે બજેટ બિલ મંજૂર કર્યુ- શટડાઉન સમાપ્ત

 

2018ના વર્ષના આરંભના ત્રણ દિવસોમાં અમેરિકાની સરકારી કચેરીઓમાં શટડાઉન થયું હતું. ફેડરલ વહીવટી તંત્રે રિપબ્લિક સેનેટર રેડ પોલના વોટને બ્લોક કરવાના કારણે શટડાઉન કરવું પડ્યું હતું.

શક્રવારે 9મી ફેબ્રુઆરીના બજેટ બિલના ઠરાવને અમેરિકન સેનેટે બહોળી બહુમતીથી મંજૂરી આપી હતી . પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બિલ પર હસ્તાક્ષર કરીને સ્વીકૃતિ આપી હતી. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ  તેમજ સેનેટના સભ્યોએ સાંસદીય બેઠક દરમિયાન ફેડરલ શટડાઉનનાો અંત લાવવાના પ્રસ્તાવને સંમતિ આપી હતી