ગુજરાતના મોભી શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા બાદ લોકસભાની ચૂંટણી લડશે

શંકરસિંહ વાઘેલા મધ્યગુજરાતની કેોઈ પણ બેઠક પરથી લોકસભાની ચૂંટણી વડે એવી શક્યતા છે. એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ જાહેરાત કરી છે કે, , શંકરસિંહ બાપુ માટે કોઈ બંધન નથી, તેઓ ગુજરાતમાં ચાહે તે બેઠક પરથી ચૂંટણી લડી શકેછે. બાપુ એનસીપીમાં વિુધિવત જોડાય , ત્યારબાદ તેમને રાષ્ટ્રીય કક્ષાનો હોદો્ આપવામાં આવશે.